Site icon News Continuous Bureau | Mumbai

Digital India: પ્રધાનમંત્રીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી

Digital India: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે.

The Prime Minister appreciated the completion of 9 years of Digital India initiative

The Prime Minister appreciated the completion of 9 years of Digital India initiative

News Continuous Bureau | Mumbai

Digital India: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારતનું પ્રતીક છે જે ‘જીવનને સરળ બનાવવા’ અને પારદર્શિતાને વેગ આપે છે.  

Join Our WhatsApp Channel

Digital India: MyGovIndia દ્વારા X પર એક થ્રેડ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:

“ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારત છે, જે ‘જીવનની સરળતા’ અને પારદર્શિતાને વેગ આપે છે. આ થ્રેડ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને કારણે એક દાયકામાં થયેલી પ્રગતિની ઝલક આપે છે.”

આ સમાચાર પણ વાંચો:  Sunita Williams: અવકાશમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સ શું હવે વાપસી કરશે, ઈસરો ચીફે આપ્યું આ નિવેદન… જાણો શું કહ્યું ઈસરોના વડા સોમનાથે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amit Shah fugitive criminals India ૭ વર્ષમાં ૩૬ દેશોમાંથી પાછા લાવવામાં આવ્યા ૨૭૫ ભાગેડુ અપરાધીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોર્ડર પારના ગુનેગારો પર કસી લગામ
Vishwesh Negi વિશ્વેશ નેગી બનેલા ઈરાનમાં ભારતના નવા રાજદૂત મધ્ય પૂર્વના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો કૂટનીતિક નિર્ણય
PM Modi Video Ban Meta પ્રમુખ અકાઉન્ટ્સ બ્લોક કરવા અને ખોટી સેન્સરશિપનો મામલો ગરમાયો મોદી સરકારનું મેટા સામે સખ્ત વલણ
WhatsApp Plus subscription વોટ્સએપ યુઝર્સ માટે ધમાકેદાર અપડેટ પ્રીમિયમ ફીચર્સ સાથે ‘વોટ્સએપ પ્લસ’ લોન્ચ, જાણો શું છે ખાસ
Exit mobile version