Site icon

Rashtrapati Bhavan PM Modi: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પરિષદમાં હાજરી આપી

Rashtrapati Bhavan PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુતની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્યપાલોની પરિષદમાં હાજરી આપી હતી

The Prime Minister attended the Conference of Governors at Rashtrapati Bhavan

The Prime Minister attended the Conference of Governors at Rashtrapati Bhavan

 News Continuous Bureau | Mumbai 

Rashtrapati Bhavan PM Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુતની ( Droupadi Murmu ) અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્યપાલોની પરિષદમાં હાજરી આપી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે ગવર્નરો કેવી રીતે વિકાસને પ્રોત્સાહન આપી શકે છે અને સમાજની સેવા કરી શકે છે તેના પર ચર્ચા કરવા માટે તે એક મહત્વપૂર્ણ મંચ છે. 

Join Our WhatsApp Community

Rashtrapati Bhavan PM Modi:  પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“આજે સવારે ગવર્નરોની કોન્ફરન્સમાં ( Council of Governors ) હાજરી આપી. આ એક મહત્વપૂર્ણ મંચ છે જેમાં અમે ચર્ચા કરી હતી કે રાજ્યપાલ  કેવી રીતે વિકાસને પ્રોત્સાહન આપી શકે અને સમાજની સેવા કરી શકે.

આ સમાચાર પણ વાંચો  :  Surat Land Grabbing Act: લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version