News Continuous Bureau | Mumbai
Revanth Reddy Garu: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના ( Telangana ) મુખ્યમંત્રી ( Chief Minister ) તરીકે શપથ ( oath ) લેવા બદલ અભિનંદન ( congratulations ) પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.”
Congratulations to Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana. I assure all possible support to further the progress of the state and the welfare of its citizens. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) December 7, 2023
આ સમાચાર પણ વાંચો : Pension: ટપાલ ખાતાના સેવા નિવૃત્ત પેન્શરોના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) December 7, 2023
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.