Site icon

Revanth Reddy Garu: પ્રધાનમંત્રીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

Revanth Reddy Garu: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

The Prime Minister congratulated Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana

The Prime Minister congratulated Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana

News Continuous Bureau | Mumbai

Revanth Reddy Garu: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના ( Telangana  ) મુખ્યમંત્રી ( Chief Minister ) તરીકે શપથ ( oath ) લેવા બદલ અભિનંદન ( congratulations ) પાઠવ્યા છે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું રાજ્યની પ્રગતિ અને તેના નાગરિકોના કલ્યાણને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.”

આ સમાચાર પણ વાંચો : Pension: ટપાલ ખાતાના સેવા નિવૃત્ત પેન્શરોના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version