News Continuous Bureau | Mumbai
XPoSat Mission: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ( ISRO ) દ્વારા એક્સ પો સેટ સેટેલાઇટનાં ( XPoSat Mission satellite ) સફળતાપૂર્વક પ્રક્ષેપણ ( Successfully launch ) પર ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે ભારતને ઊંચાઈ પર લઈ જવા માટે અવકાશ ક્ષેત્રની સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને પણ શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
A great start to 2024 thanks to our scientists! This launch is wonderful news for the space sector and will enhance India’s prowess in this field. Best wishes to our scientists at @isro and the entire space fraternity in taking India to unprecedented heights. https://t.co/4O4F6kRpEX
— Narendra Modi (@narendramodi) January 1, 2024
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વર્ષ 2024ની એક શાનદાર શરૂઆત આપણા વૈજ્ઞાનિકોને આભારી છે. આ પ્રક્ષેપણ અંતરિક્ષ ક્ષેત્ર ( space field ) માટે એક અદભૂત સમાચાર છે અને આ ક્ષેત્રમાં ભારતની શક્તિમાં વધારો કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જવા માટે ઇસરોમાં આપણાં વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત સંપૂર્ણ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ.”
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.