Prime Minister: પ્રધાનમંત્રીએ 2023-24માં અત્યાર સુધીની સૌથી વધુ પેટન્ટની માન્યતાની પ્રસંશા કરી.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023-24માં અત્યાર સુધીમાં સૌથી વધુ પેટન્ટ મંજૂર થવા બદલ પ્રશંસા કરી.

by kalpana Verat
The Prime Minister hailed the highest ever number of patents granted in 2023-24.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) 2023-24માં અત્યાર સુધીમાં સૌથી વધુ પેટન્ટ ( patent ) મંજૂર થવા બદલ પ્રશંસા કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની ( Piyush Goyal ) X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઇનોવેશન-આધારિત જ્ઞાન અર્થતંત્ર ( economy  ) તરફની આપણી સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. ભારતના યુવાનો આ પ્રકારની પ્રગતિના મહાન લાભાર્થી બનશે.

આ સમાચાર પણ વાંચોઃ Prime Minister: પ્રધાનમંત્રીએ મન કી બાત માટે ઇનપુટ્સ આમંત્રિત કર્યા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like