News Continuous Bureau | Mumbai
International Mathematical Olympiad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના અસાધારણ પ્રદર્શન પર અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યાં દેશે તેનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું હતું.
ભારતીય ટુકડીએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.
International Mathematical Olympiad : એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
It’s a matter of immense joy and pride that India has come 4th in its best-ever performance in the International Maths Olympiad. Our contingent has brought home 4 Golds and one Silver Medal. This feat will inspire several other youngsters and help make mathematics even more…
— Narendra Modi (@narendramodi) July 21, 2024
“તે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે ભારત આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં તેના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં ચોથા ક્રમે આવ્યું છે. અમારી ટુકડી 4 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ લઈને આવી છે. આ સિદ્ધિ અન્ય ઘણા યુવાનોને પ્રેરણા આપશે અને ગણિતને ( Maths ) વધુ લોકપ્રિય બનાવવામાં મદદ કરશે.”
આ સમાચાર પણ વાંચો : Uttarakhand: બદરી- કેદાર સહિત 47 મંદિર પરિસરમાં દર્શન અને સુરક્ષા માટે હવે BKTC સમિતિ જવાબદાર રહેશે.. જાણો વિગતે…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)