News Continuous Bureau | Mumbai
PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રઘંટા(Maa Chandraghanta) દેવીની પ્રાર્થના કરી.
તેમણે દેશના નાગરિકોની ખ્યાતિ અને કીર્તિમાં સતત વધારો કરવા માટે મા ચંદ્રઘંટાનો આશીર્વાદ(blessings) પણ માંગ્યો છે.
શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (Stuti)ના પાઠ પણ શેર કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“હિંમત અને બહાદુરીના પ્રતીક માતા ચંદ્રઘંટાને વારંવાર વંદન! મારી ઈચ્છા છે કે માતાના આશીર્વાદથી દેશવાસીઓની યશ અને કીર્તિ સતત વધતી રહે.”
साहस और शौर्य की प्रतीक मां चंद्रघंटा को बारंबार प्रणाम! मां के आशीर्वाद से देशवासियों के यश और कीर्ति में निरंतर वृद्धि हो, यही कामना है। pic.twitter.com/FPxldYkgM9
— Narendra Modi (@narendramodi) October 17, 2023
આ સમાચાર પણ વાંચો : Hair fall: દહીં વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, આ 6 રીતે બનાવો હેર પેક, ડેન્ડ્રફ, હેર ફોલ જેવી સમસ્યાથી મળશે રાહત