Mahatma Gandhi : પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Mahatma Gandhi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

by Hiral Meria
The Prime Minister paid tribute to Mahatma Gandhi on his death anniversary

News Continuous Bureau | Mumbai

Mahatma Gandhi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિએ ( death anniversary )  શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“હું પૂજ્ય બાપુને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ ( Tribute ) અર્પણ કરું છું. હું તે તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ આપણા રાષ્ટ્ર ( Nation ) માટે શહીદ થયા છે. તેમના બલિદાનથી આપણને લોકોની સેવા કરવા અને આપણા રાષ્ટ્ર માટેના તેમના સંકલ્પને પૂર્ણ કરવા પ્રેરણા મળે છે.”

આ સમાચાર પણ વાંચો : Rahat fateh ali khan: રાહત ફતેહ અલી ખાન નો નોકર ને જૂતા થી મારતો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More