The Prime Minister : પ્રધાનમંત્રીએ લંડનના સુપ્રસિદ્ધ એબી રોડ સ્ટુડિયોમાં રાષ્ટ્રગીત રજૂ કરવા બદલ રિકી કેજની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લંડનના સુપ્રસિદ્ધ એબી રોડ સ્ટુડિયોમાં ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરવા માટે 100 પીસ બ્રિટિશ ઓર્કેસ્ટ્રા, ધ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરવા બદલ ભારતીય સંગીતકાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજની પ્રશંસા કરી હતી.

by Dr. Mayur Parikh
The Prime Minister praised Ricky Kej for performing the National Anthem at London's legendary Abbey Road Studios

News Continuous Bureau | Mumbai  

રિકી કેજના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“અદ્ભુત. તે દરેક ભારતીયને ચોક્કસપણે ગૌરવ અપાવશે.

આ સમાચાર પણ વાંચો : Government Scheme : સરકારી યોજનાઓએ 13.5 કરોડ લોકોને ગરીબીનાં દુષ્ચક્રમાંથી બહાર નીકળવા અને નવા મધ્યમ વર્ગમાં સામેલ થવા સક્ષમ બનાવ્યાં છેઃ પ્રધાનમંત્રી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More