News Continuous Bureau | Mumbai
PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇન્ડોનેશિયાના ( Indonesia ) નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તોનો ફોન આવ્યો હતો.
PM Narendra Modi: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
Delighted to receive a phone call from President-elect @prabowo. Wished him success for his upcoming Presidency. We discussed ways to strengthen comprehensive strategic partnership between India and Indonesia that are based on our civilizational ties.
— Narendra Modi (@narendramodi) June 20, 2024
“પ્રમુખપદે ચૂંટાયેલા પ્રબોવો સુબિઆન્તોનો ( Prabowo Subianto ) ફોન કૉલ પ્રાપ્ત કરીને આનંદ થયો. તેમના આગામી રાષ્ટ્રપતિ પદ માટે તેમને સફળતાની શુભેચ્છા પાઠવી. અમે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ( strategic partnership ) મજબૂત કરવા અંગે ચર્ચા કરી જે અમારા ઘનિષ્ઠ સંબંધો પર આધારિત છે.”
આ સમાચાર પણ વાંચો: International Yoga Day 2024: PM મોદીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી; જુઓ મુસ્કુરાતી તસ્વીર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        