Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના આશીર્વાદ માંગ્યા.

The Prime Minister sought the blessings of Goddess Skandamata, the symbol of motherly love

The Prime Minister sought the blessings of Goddess Skandamata, the symbol of motherly love

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) તેમના તમામ ભક્તો માટે માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાના ( Goddess Skandamata )  આશીર્વાદ માંગ્યા.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આજે નવરાત્રિ ( Navratri ) દરમિયાન, માતૃપ્રેમના પ્રતીક, દેવી સ્કંદમાતાની વિશેષ પૂજા થાય છે. દેવી માતા તેમના તમામ ઉપાસકોને નવી ચેતના અને નવસર્જનના આશીર્વાદ આપે તેવી મારી કામના છે.”

આ સમાચાર પણ વાંચો : Mumbai: બોલો, મૂષકોએ રેલવેની કરી ઊંઘ હરામ, વીડિયો થયો વાઈરલ.. જુઓ વિડીયો… વાંચો વિગતે અહીં…

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version