News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રીએ(PM Modi) આજે પ્રાદેશિક રેપિડ ટ્રેન(Rapid Train) નમો ભારતની મુસાફરી કરી હતી જેને તેમણે આજે લીલી ઝંડી(Green Signal) બતાવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“PM @narendramodi પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારત પર સહ-યાત્રીઓ સાથે છે જેઓ આ ટ્રેન સેવાની કેવી હકારાત્મક અસર પડશે તે સહિત તેમના અનુભવો શેર કરી રહ્યા છે.”
PM @narendramodi is on board the Regional Rapid Train Namo Bharat with co-passengers who are sharing their experiences, including on how this train service will have a positive impact. pic.twitter.com/pIsZ5vnXcM
— PMO India (@PMOIndia) October 20, 2023
‘नमो भारत ट्रेन’ का शुभारंभ।🚆#NaMoBharat pic.twitter.com/wMTtQauN7x
— Sambit Patra (@sambitswaraj) October 20, 2023
આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh : પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ નો શુભારંભ કર્યું