News Continuous Bureau | Mumbai
Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જુલાઈ, 2024ના રોજ બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ( Vigyan Bhawan ) ખાતે ‘વિકસિત ભારત તરફની યાત્રા: અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.
આ ( Journey Towards Viksit Bharat: A Post Union Budget 2024-25 Conference ) સંમેલનનું આયોજન ભારતીય ઉદ્યોગ પરિષદ ( CII ) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય વિકાસ માટે સરકારના વિશાળ વિઝન અને આ પ્રયાસમાં ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા રજૂ કરવાનો છે.
આ સમાચાર પણ વાંચો: SIP Formula: મ્યુચ્યુઅલ ફંડમાં 15-15-15નો નિયમ શું છે? આ ફોર્મ્યુલાથી 1 કરોડ રૂપિયા ઝડપથી કેવી રીતે જમા કરી શકાય?.. જાણો વિગતે..
ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય, થિંક ટેન્કના 1000થી વધુ સહભાગીઓ કોન્ફરન્સમાં રૂબરૂ હાજરી આપશે જ્યારે ઘણા દેશ અને વિદેશના વિવિધ CII કેન્દ્રો સાથે જોડાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
