Site icon

International Yoga Day: પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

International Yoga Day: પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

The Prime Minister's Office celebrated the 10th International Yoga Day

The Prime Minister's Office celebrated the 10th International Yoga Day

 News Continuous Bureau | Mumbai

International Yoga Day: પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં ( Prime Minister Office ) રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ( Yoga session ) ભાગ લીધો હતો. 

Join Our WhatsApp Community

International Yoga Day: પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું હતું:

“આજે સવારે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ( PM Office ) 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો.”

આ સમાચાર  પણ વાંચો :  PM Narendra Modi : જમ્મુ અને કાશ્મીરના પ્રતિભાશાળી યુવાનો સ્ટાર્ટઅપ્સમાં અગ્રણી કાર્ય કરી રહ્યા છે: પ્રધાનમંત્રી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version