News Continuous Bureau | Mumbai
PM Modi Amit Shah Cooperation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનનો હેતુ સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે. PM મોદીએ કહ્યું કે શ્રી અમિત શાહ દ્વારા લખવામાં આવેલ લેખ એ દર્શાવે છે કે કેવી રીતે વહીવટી અને નીતિગત સુધારાઓએ સહકારી ક્ષેત્રને નવજીવન આપ્યું છે.
PM Modi Amit Shah Cooperation: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની X પર પોસ્ટનો જવાબ આપતાં PM મોદીએ ( Narendra Modi ) કહ્યું
“કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, @AmitShah, કેવી રીતે વહીવટી અને નીતિ સુધારાઓએ સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કર્યું છે તે દર્શાવે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે ‘સહકાર સે સમૃદ્ધિ’ના ( Sahkar Se Samriddhi ) વિઝનનો હેતુ સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે.”
Union Home Minister and Minister of Cooperation, Shri @AmitShah, highlights how administrative and policy reforms have rejuvenated the cooperative sector. He underscores that the vision of ‘Sahkar Se Samriddhi’ aims to make the cooperative institutions self-reliant and robust. https://t.co/kqQKX9hjRX
— PMO India (@PMOIndia) November 25, 2024
આ સમાચાર પણ વાંચો : Gujarat Tourism : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ, આ 16 પ્રવાસન સ્થળોની 61 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)