ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના 1,96,427 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 3,511નાં મૃત્યુ થયાં છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,07,231નાં મૃત્યુ થયાં છે.
અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 2,69,48,874 કેસ નોંધાયા.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,26,850 દર્દી સાજા થયા છે.