ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ભારત સરકારે જાહેરાત કરી છે કે પહેલી મેં એટલે કે આજના દિવસથી ૧૮ ઉપરની વયના લોકોને વેક્સિન આપવામાં આવશે.
કેન્દ્ર સરકારની આ જાહેરાત અનેક રાજ્યોમાં અમલ થયો નથી. જોકે ઓરિસ્સા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ માં વેક્સીન આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
આ સિવાય અન્ય રાજ્યોમાં વેક્સિનેશન કાર્યક્રમ અમલમાં આવી શક્યો નથી.
મુંબઈ માં દુકાન ખોલવા સંદર્ભે જો તમને આ મેસેજ આવે તો સમજી લેજો કોઈ તમને ઉલ્લુ બનાવે છે…
