દેશના આ 5 રાજ્યોમાં 2-3 ગણી નહીં પરંતુ ચાર ગણી ઝડપી કોરોનાની લહેર, એક દિવસમાં નોંધાય છે 40થી 50 હજાર કેસ. જાણો વિગતે…

by Dr. Mayur Parikh

દેશમાં 5 રાજ્યોમાં મહામારીની પહેલી લહેર પાર થઈ ચૂકી છે. 

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ વધુ ખરાબ છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો બીજી લહેરના આંકડા ચાર ગણાથી વધારે છે.

આ રાજ્યોમાં ગત વર્ષે પહેલી લહેર દરમિયાન એક દિવસમાં 10થી 20 હજાર સુધી કેસ આવ્યા હતા. પરંતુ આ આંકડા 40થી 50 હજાર સુધી પહોંચી ગયા છે.

કોરોના ના સંક્રમણને રોકવા કેજરીવાલ સરકારે દિલ્હીમાં આ તારીખ સુધી રાત્રી કર્ફ્યુ લગાવ્યું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More