287
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગત માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં(Pakistan) ભૂલથી ભારતની બ્રહ્મોસ મિસાઈલ(India's Brahmos missile) ફાયર(Misfire) કરી દેવાઈ હતી, ત્યારે મોટો વિવાદ ઊભો થઈ ગયો હતો.
હવે, ભારત તરફથી કાર્યવાહી કરાતા એરફોર્સના(Air Force) ત્રણ ઓફિસરને ડિસમિસ કરી દેવાયા છે.
કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા આ ત્રણ ઓફિસરની સેવાને તાત્કાલીક પ્રભાવથી(Immediate Effect) સમાપ્ત કરી દીધી છે.
આ ઓફિસરોને મંગળવારે એટલે કે 23 ઓગસ્ટે ડિસમિસના આદેશ આપી દેવાયા છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ લીડરશિપ માટે નવી ફોર્મ્યુલા-સોનિયા ગાંધી આટલા વર્ષ સુધી અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે-દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી હશે બે કાર્યકારી પ્રમુખ
You Might Be Interested In