174
Join Our WhatsApp Community
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલી અથડામણમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાનુસાર ત્રણેય આતંકી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.
હાલ વધુ બે આતંકી છુપાયા હોવાની શક્યતાના આધારે સર્ચ ઓપરેશન ચાલુ છે.
You Might Be Interested In
