Site icon

કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી મેદાનમાં ઉતર્યા ભગવાન રામ , કૃષ્ણ અને હનુમાન દાદા.જાણો આ રાજ્યનો અનોખો કિસ્સો.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
    ગત એક વર્ષથી દેશભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પ્રસાસન,તબીબ અને પોલીસ તે અંગે લોકોને સભાન કરવામાં લાગી ગયું છે. કેન્દ્ર સરકારે તે અંગે ગાઇડલાઇન પણ બહાર પડી છે. તો હવે સામાન્ય જનતા પણઆ સંદર્ભે હવે મેદાનમાં ઉતરી છે.


         કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રામનવમીના અવસર પર લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના  હેતુ થી બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ અનોખો આઈડિયા વાપર્યો હતો. આ ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને લોકો વચ્ચે કોરોનાને લઈને જાગૃત્તિ ફેલાવવા માટે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાની સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તેવા લોકોને માસ્ક પણ પહેરાવ્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય ભગવાનનો  વેશ લઈને  રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા.

Join Our WhatsApp Community

સારા સમાચાર : 18 વર્ષથી વધુ ઉપરના લોકો આ તારીખ થી કરાવી શકશે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version