News Continuous Bureau | Mumbai
Waqf Board Act : 5 ઓગસ્ટનો દિવસ મોદી સરકાર ( Central Government ) માટે મહત્વનો દિવસ હોય છે ગત અનેક વર્ષોથી આજના દિવસે મોદી સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લેતી આવી છે. આ વર્ષે આજના દિવસે વકફ બોર્ડ પર લગામ લાગશે.
Waqf Board Act : વકફ બોર્ડ સંદર્ભે સરકાર શું નિર્ણય લેશે?
વકફ બોર્ડ ( Waqf Board ) સંદર્ભે મોદી સરકાર મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ સંદર્ભે નું બિલ સંસદમાં ( Parliament ) મૂકવામાં આવશે. હાલ એવો કાયદો છે કે વકફ બોર્ડ કોઈપણ મિલકત ( Waqf Board Property ) પર દાવો કરી શકે છે તેમજ ચકાસણી કર્યા વગર તે સંપત્તિ પોતાના અધિકારમાં લઈ શકે છે. જોકે હવે આ કાયદો બદલવામાં આવશે.
Waqf Board Act : વકફ બોર્ડ પાસે કેટલી જમીન છે?
વકફ બોર્ડ ( Waqf Act ) પાસે અંદાજે ₹9,00,000 40,000 એકર જમીન છે. આ ઉપરાંત અંદાજે 8,70,000 મિલકતની દેખરેખ કરવામાં આવે છે. ભારત દેશમાં રેલવે પછી આ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market Today: શેર બજાર ઊંધા માથે પટકાયું, લોકોનું લાખો કરોડનું નુકસાન.
સરકાર જે બિલ ( Parliament Bill ) લઈ આવી રહ્યું છે તેના વિરોધમાં મુસ્લિમ નેતા ઓ ઓવૈસી મેદાને પડ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની દખલંદાજીને કારણે અરાજકતા ફેલાશે. મોદી સરકાર વકફ બોર્ડમાં ( Wakf Board ) આશરે 40 જેટલા સુધારા કરવા માંગે છે