Site icon

ટ્રમ્પે કહ્યું તે કરી દેખાડ્યું: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને શીખવાડ્યો આ પાઠ…

Donald Trump liable for sexual abuse, former US president says he was not allowed to defend himself

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! યૌન શોષણના કેસમાં દોષિત જાહેર, કોર્ટે ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુલાઈ 2020

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) માંથી સભ્ય તરીકે અમેરિકાનું નામ પાછું ખેંચી લઈ આ દિશામાં પહેલું ઐપચારિક પગલું ભર્યું છે. આ પગલું કોરોના ને લીધે ભરવુ પડ્યું છે. જેના કારણે વિશ્વભરના દેશોમાં કોરોનાવાયરસ નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેને કારણે વિશ્વભરમાં 540,000 થી વધુ લોકોના જીવ ગયા છે. વાસ્તવમાં ચીને પ્રથમ પોતાને ત્યાં કોરોનાં નો ફેલાવો થયો તેની જાણ કરી WHO ને આપી ન હતી અને જ્યારે આપી ત્યારે ઘણાં દેશોમાં કોરોના ફેલાય ચુકયો હતો. ત્યારે અમેરિકા એ ખુલ્લો આરોપ મૂક્યો હતો કે WHO અને ચીન બંને મળેલાં છે. જેને કારણે આજે અમેરિકામાં લાખથી ઉપર મોત થાય છે. જ્યારે WHO ની ફરજ બનતી હતી કે તે શરૂવાત માં જ આ મહામારી ની જાણકારી લોકોને આપે.. WHO ને સૌથી વધુ ફંડફાળો અમેરિકા આપતું હતું . પરતું અમેરિકાએ આ  ફંડ પણ રોકી દીધું છે.

અમેરિકન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "કોરોનાવાયરસ કેવી રીતે માણસોમાં સંક્રમિત થયો છે તે વધુ સારી રીતે સમજવા માટે વૈશ્વિક આરોગ્ય એજન્સી, સંશોધનને આગળ વધારવા માટે નિષ્ણાતોને ચીન મોકલી રહ્યું છે". જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર યુ.એસ.માં લગભગ 3 મિલિયન સહિત વિશ્વભરમાં 11.6 મિલિયનથી વધુ પુષ્ટિ થયેલા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version