Site icon News Continuous Bureau | Mumbai

આ ત્રણ રાજ્યોમાં કોરોના નવા સ્ટ્રેન મળી આવ્યા.

છેલ્લા નવ દિવસ થી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ભારતના ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, તેંલગાણા અને કેરળમાં નવા કોરોનાના સ્ટ્રેન સામે આવ્યાં છે. આ બે વેરિયન્ટનું નામ N440K અને E448K છે.

Join Our WhatsApp Channel

E448K એવું મ્યુટેશન છે. જેનાથી શરીરના ઇમ્યૂનિટી ડેવલપ કરીને બચી શકાય છે.  જ્યારે N440K બહુ ઝડપથી શરીરના રિસેપ્ટર્સથી જોડાઈ છે એટલે કે બહુ ઝડપથી ફેલાઇ છે.

 

Sourav Ranka Judicial Custody પોલીસે સૌરવ અને રાંકાની જ્યુડિશિયલ કસ્ટડી વધારવા કરી માંગણી, કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
Shashi Tharoor Rahul Gandhi Foreign Visit ‘હું કોઈ ટ્રાવેલ એજન્ટ નથી’, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગેના સવાલ પર શશિ થરૂરનો સણસણતો જવાબ
Sachin Thapan Hunger Strike તિહાર જેલમાં લોરેન્સ બિશ્નોઈના ભાણેજ સચિન થાપનની ભૂખ હડતાળ, તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
Delhi High Court CJP જ્યારે બોન્ડ ભર્યા હતા તો જંતર મંતર કેમ ગયા? દિલ્હી હાઈકોર્ટે CJP નેતાઓનો ઉધડો લીધો
Exit mobile version