226
Join Our WhatsApp Community
- ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધનને ગ્લોબલ અલાયંસ ફોર વેકસીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન બોર્ડના સભ્ય તરીકે નામિત કરવામાં આવ્યા છે.
- ડો હર્ષવર્ધન ગાવી બોર્ડમાં દક્ષિણ પૂર્વ ક્ષેત્રીય કાર્યાલય સીરો, પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય ડબ્લ્યૂપીઆરઓનું પ્રતિનિધિત્વ કરશે.
- અહીં તેમનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021થી શરુ થશે અને 31 ડિસેમ્બર 2023 સુધી રહેશે.
- આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ઉદ્દેશ દુનિયાના ગરીબ દેશોમાં રહેતા બાળકોને એવી બીમારીઓની રસી પુરી પાડવાનું છે, જે બીમારીઓથી ફક્ત વેકસીનથી જ બચી શકાય છે.
You Might Be Interested In