કોરોના વેકસીનની રાહ વચ્ચે ભારત માટે આવ્યા ગૌરવપૂર્ણ સમાચાર: આંતરરાષ્ટ્રીય સંસ્થા ગાવી બોર્ડના સભ્ય બન્યા કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન… જાણો શું ભૂમિકા રહેશે એમની…

by Dr. Mayur Parikh
  • ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધનને ગ્લોબલ અલાયંસ ફોર વેકસીન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન બોર્ડના સભ્ય તરીકે નામિત કરવામાં આવ્યા છે. 
  • ડો હર્ષવર્ધન ગાવી બોર્ડમાં દક્ષિણ પૂર્વ ક્ષેત્રીય કાર્યાલય સીરો, પશ્ચિમી ક્ષેત્રીય કાર્યાલય ડબ્લ્યૂપીઆરઓનું પ્રતિનિધિત્વ કરશે.
  • અહીં તેમનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021થી શરુ થશે અને 31 ડિસેમ્બર 2023 સુધી રહેશે. 
  • આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ઉદ્દેશ દુનિયાના ગરીબ દેશોમાં રહેતા બાળકોને એવી બીમારીઓની રસી પુરી પાડવાનું છે, જે બીમારીઓથી ફક્ત વેકસીનથી જ બચી શકાય છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More