News Continuous Bureau | Mumbai
Manmohan Singh: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી.
શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી. વિખ્યાત અર્થશાસ્ત્રી, મનમોહન સિંહજીને નાણાં અને જાહેર નીતિના તેમના વિશાળ જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.
Paid floral tributes to the former Prime Minister of India, Dr. Manmohan Singh Ji.
Join Our WhatsApp Community A distinguished economist Manmohan Singh Ji, will always be remembered for his vast knowledge of finance and public policy. pic.twitter.com/eB1Ro1onrZ
— Amit Shah (@AmitShah) December 27, 2024
આ સમાચાર પણ વાંચો: Manmohan Singh death: આર્થિક સલાહકાર, નાણામંત્રીથી લઇને પ્રધાનમંત્રી સુધી… આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
