Piyush Goyal : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલએ કરી મેરેથોન બેઠક, ઉત્તર મુંબઈનાં આ પ્રલંબિત કામો માટે અધિકારીઓને આપી સૂચના.

Piyush Goyal : પિયુષ ગોયલએ દરેક વિધાનસભાના કામો ની ચકાસણી અને અડચણો, સમય મર્યાદા પૂછી.

Union Minister Piyush Goyal held a marathon meeting, instructing officials for these pending works in North Mumbai.

News Continuous Bureau | Mumbai

Piyush Goyal : કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન ઉત્તર મુંબઈ સાંસદ પિયુષ ગોયલ એ આર/મધ્ય મહાનગરપાલિકા કચેરીમાં મેરેથોન બેઠક કરી,  પ્રલંબિત કામો માટે અધિકારીઓને સૂચના અને નિર્દેશો આપ્યા. 

Join Our WhatsApp Community

દરેક વિધાનસભાના કામો ની ચકાસણી અને અડચણો, સમય મર્યાદા પૂછી.

બૃહનમુંબઈ મહાનગરપાલિકાનાં ( BMC ) કમિશનર, એસઆરએ નાં સીઈઓ, ટ્રાફિક વિભાગ, ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ, તેમજ ભિન્ન ભિન્ન વિભાગના અધિકારીઓ, ઉત્તર મુંબઈ ( North Mumbai ) મહાયૂતી નાં સર્વ ધારાસભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

Union Minister Piyush Goyal held a marathon meeting, instructing officials for these pending works in North Mumbai.

Union Minister Piyush Goyal held a marathon meeting, instructing officials for these pending works in North Mumbai.

આકુર્લી બ્રિજ, દહિસર ટોલ નાકા વિસ્તારમાં પાર્કિંગ, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, કાંદિવલી પૂર્વના ક્રીડા સંકુલની પ્રવૃત્તિઓ, એફએસઆઈ શુલ્ક,  પ્રમોદ મહાજન ક્રીડા મેદાન, ચારકોપ અને પશ્ચિમ દ્રૂતગતી માર્ગ ને જોડતા હજુ એક ફ્લાયઓવર, એક વધુ પેરેલલ એસ વી રોડ જેવા અનેક મુદ્દાઓ પર નિર્ણાયક ભૂમિકા લેવામાં આવી છે.

Union Minister Piyush Goyal held a marathon meeting, instructing officials for these pending works in North Mumbai.

ઉત્તર મુંબઈને ઉત્તમ મુંબઈ ની દિશામાં અગ્રેસર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ બેઠક હોવાનું પત્રકાર પરિષદ માં શ્રી ગોયલ અને સર્વ ધારાસભ્યોએ (  MLAs ) જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Ganesh chaturthi 2024: અનંત અંબાણી એ લાલબાગ ચા રાજા ને ચઢાવ્યો અધધ આટલા કિલો નો સોનાનો મુગટ, કિંમત જાણી તમે પણ ચોંકી જશો.

આ અવસરે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન ઉત્તર મુંબઈ સાંસદ પિયુષ ગોયલ, ધારાસભ્યો સર્વશ્રી અતુલ ભાતખળકર ( Atul Bhatkhalkar ) ,  યોગેશ સાગર, મનીષા ચૌધરી  , સુનીલ રાણે અને પ્રકાશ સુરવે, ભાજપ જીલ્હાધ્યક્ષ ગણેશ ખણકર, મીડિયા પ્રભારી નીલા સોની રાઠોડ ઉપસ્થિત હતા.

Union Minister Piyush Goyal held a marathon meeting, instructing officials for these pending works in North Mumbai.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version