171
Join Our WhatsApp Community
કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવાર અને ભાજપનાં સાંસદ સરોજ પાંડે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
બંને નેતાઓએ આ અંગેની માહિતી ટ્વીટ કરીને આપી હતી.
નોંધનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સંતોષ ગંગવારની પત્ની સહિત 6 પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા.
You Might Be Interested In