J&K Assembly Article 370: J&K વિધાનસભામાં ફરી કલમ 370ને લઈને સંગ્રામ, ધારાસભ્ય ટેબલ પર ચડ્યા; માર્શલે ધક્કા મારીને બહાર કાઢ્યા…

J&K Assembly Article 370: કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને સતત પાંચમાં દિવસે હોબાળો થયો છે. કુપવાડાના પીડીપી ધારાસભ્યએ કલમ 370ની પુનઃસ્થાપના પર બેનર દર્શાવ્યા બાદ સત્રના પાંચમા દિવસે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો.

by Hiral Meria
Uproar over Article 370 again in J&K Assembly

News Continuous Bureau | Mumbai

J&K Assembly Article 370:  

  • કલમ 370 પુનઃસ્થાપના પ્રસ્તાવને લઈને વિધાનસભામાં હોબાળો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.   

  • આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ( J&K Assembly Article 370 ) ધક્ક-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

  • કુપવાડાના પીડીપી ધારાસભ્યએ કલમ 370ની પુનઃસ્થાપના પર બેનર દર્શાવ્યા બાદ સત્રના પાંચમા દિવસે વિધાનસભામાં ( J&K Assembly ) પણ હોબાળો થયો હતો.

  • માર્શલો અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને ખેંચીને બહાર લઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Supreme Court Aligarh Muslim University: સુપ્રીમ કોર્ટનો ચુકાદો, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More