Site icon

દેશમાં સૌપ્રથમ આ રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, સરકારે આ માટે બનાવી એક કમિટી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પુષ્કર સિંહ ધામીની  સરકારે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા અંગે એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

ઉત્તરાખંડ સરકારે આ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, બૌદ્ધિકો તથા સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓની એક કમિટી બનાવવા નિર્ણય લીધો છે.

બુધવારે શપથ લીધા પછી, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકાર ચૂંટણી પહેલા જનતા માટે કરવામાં આવેલા તમામ ઠરાવોને પૂર્ણ કરશે, જેમાં સમાન નાગરિક સંહિતાના મુખ્ય ઠરાવનો સમાવેશ થાય છે.

આમ દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરનાર ઉતરાખંડ પ્રથમ રાજય બની શકે છે. 

જોકે વિપક્ષોએ કટાક્ષ કરતા દાવો કર્યો છે કે રાજ્યમાં પાંચ વર્ષ ભાજપનું શાસન હતું પરંતુ તેને મુખ્યમંત્રી બદલાવવા સિવાય કંઈ કર્યું નથી.

આ સમાચાર પણ વાંચો :શું મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરશે ? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું આ મોટું નિવેદન ; જાણો વિગતે

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version