Site icon

Vadodara : PM મોદીએ હરણી તળાવ દુર્ઘટના જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, આટલા લાખ ની સહાયની જાહેરાત કરી

Vadodara : તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.

Vadodara PM condoles deaths in boat capsizing at Harni lake in Vadodara

Vadodara PM condoles deaths in boat capsizing at Harni lake in Vadodara

News Continuous Bureau | Mumbai

Vadodara : 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વડોદરાના હરણી તળાવ ( Harni Lake ) માં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : 

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Digital Milestone: વૈશ્વિક મંચ પર પીએમ મોદીનો દબદબો: ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ટ્રમ્પ અને બાઈડન પણ પાછળ; ૧૦ કરોડના આંકડા સાથે રચ્યો ઇતિહાસ.
Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Exit mobile version