News Continuous Bureau | Mumbai
પ. બંગાળના(West Bengal) મુખ્યમંત્રી(Chief minister) અને ટીએમસીના(TMC) સુપ્રીમો મમતા બેનર્જી(Mamata Banerjee) પાર્ટીની શહીદ સભાને(Martyrs Assembly) સંબોધિત કરવાના છે.
આ દરમિયાન ભાજપના સાંસદ(BJP MP) વરુણ ગાંધી(Varun Gandhi) અને તેમના માતા મેનકા ગાંધી(Maneka Gandhi) કોલકાતા(kolkata) પહોંચી ગયા છે.
BJPના સાંસદ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધી TMCમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે.
જોકે વરૂણ અને મેનકા ગાંધીનું કોલકાતા પહોંચવાનું કારણ સ્પષ્ટ નથી થયું. પરંતુ જો તેઓ ધર્મતલામાં મમતા બેનર્જીની સભામાં ટીએમસીમાં જોડાશે તો તે રાજકીય દૃષ્ટિએ(Politically) ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટીએમસી હાલ રાષ્ટ્રીય રાજકારણમાં(national politics) વિસ્તાર કરવા પ્રયત્નશીલ છે.
આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ-કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈડીના દરબારમાં થયા હાજર-પુછપરછને લઈને કહી આ મોટી વાત- જુઓ વિડીયો