Site icon News Continuous Bureau

રાજકારણમાં ઉથલ-પાથલના એંધાણ-ભાજપનો સાથ છોડીને TMCમાં જઈ શકે છે ગાંધી પરિવારના માતા-પુત્ર, ચર્ચાનું બજાર ગરમ 

News Continuous Bureau | Mumbai

પ. બંગાળના(West Bengal) મુખ્યમંત્રી(Chief minister) અને ટીએમસીના(TMC) સુપ્રીમો મમતા બેનર્જી(Mamata Banerjee) પાર્ટીની શહીદ સભાને(Martyrs Assembly) સંબોધિત કરવાના છે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન ભાજપના સાંસદ(BJP MP) વરુણ ગાંધી(Varun Gandhi) અને તેમના માતા મેનકા ગાંધી(Maneka Gandhi) કોલકાતા(kolkata) પહોંચી ગયા છે.

BJPના સાંસદ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધી TMCમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે.  

જોકે વરૂણ અને મેનકા ગાંધીનું કોલકાતા પહોંચવાનું કારણ સ્પષ્ટ નથી થયું. પરંતુ જો તેઓ ધર્મતલામાં મમતા બેનર્જીની સભામાં ટીએમસીમાં જોડાશે તો તે રાજકીય દૃષ્ટિએ(Politically) ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ટીએમસી હાલ રાષ્ટ્રીય રાજકારણમાં(national politics) વિસ્તાર કરવા પ્રયત્નશીલ છે.

આ સમાચાર પણ વાંચો :  નેશનલ હેરાલ્ડ કેસ-કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈડીના દરબારમાં થયા હાજર-પુછપરછને લઈને કહી આ મોટી વાત- જુઓ વિડીયો  

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version