News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ(President) બાદ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની(Vice Presidential election) તારીખ જાહેર કરાઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) જણાવ્યું કે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે થશે અને ચૂંટણીના પરિણામો(election results) પણ એ જ તારીખે એટલે કે 6 ઓગસ્ટે જાહેર થશે.
ઉપરાષ્ટ્રપતિની નોટિફિકેશન સાથે જ નામાંકન પ્રક્રિયા(Nomination process) શરૂ થવાની છે અને 19 જુલાઈ સુધી ચાલુ રહેવાની છે.
વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો(Venkaiah Naidu) કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
આમ કાર્યકાળ ખતમ થવાના ચાર દિવસ પહેલા નવા ઉપપ્રમુખના નામની(Vice President name) જાહેરાત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મોદી- એક દિવસ આ ચાકુ તારા ગળે પહોંચશે-સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને ચાકુ દેખાડી આપી ધમકી-જાણો વિગત