301
Join Our WhatsApp Community
- પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે પ્રથમ તબક્કા માટે વૉટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આજે પશ્ચિમ બંગાળની 30 અને અસમમાં 47 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
- કોવિડ ગાઈડલાઈન્સનું સખ્તીથી પાલન કરવામાં આવી રહ્યું છે.
- મતદાનનો સમય પણ એક કલાકનો વધારવામાં આવ્યો છે.
- મતદાન મથકો પર કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના રોકવા માટે સેન્ટ્રલ ફોર્સની 684 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
You Might Be Interested In
