News Continuous Bureau | Mumbai
WhatsApp : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) કહ્યું કે WhatsApp મારા માટે સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો સાથે જોડાવા માટેનું બીજું શક્તિશાળી(strongest) માધ્યમ બની રહ્યું છે.
તેમણે પોતાની વોટ્સએપ ચેનલની લિંક(whatsapp channel) પણ શેર કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું;
“व्हाट्सऐप मेरे लिए देशभर के अपने परिवारजनों से जुड़ने का एक और सशक्त माध्यम बन रहा है। मेरे इस चैनल के जरिए आप मुझसे जरूर जुड़ें और सभी अपडेट्स तुरंत अपने फोन पर ही पाएं।
व्हाट्सऐप मेरे लिए देशभर के अपने परिवारजनों से जुड़ने का एक और सशक्त माध्यम बन रहा है। मेरे इस चैनल के जरिए आप मुझसे जरूर जुड़ें और सभी अपडेट्स तुरंत अपने फोन पर ही पाएं। https://t.co/yeiAROfYmX pic.twitter.com/N166excJRb
— Narendra Modi (@narendramodi) October 9, 2023
આ સમાચાર પણ વાંચો : Facial At Home: માત્ર 4 સ્ટેપમાં તૈયાર કરો બે રીતે ફેશિયલ, તમારો ચહેરો ચમકશે અને ડાઘ-ધબ્બા થઈ જશે દૂર.