Site icon

વડા પ્રધાન શા માટે ચૂપ છે? લદાખ સીમા હિંસા મુદ્દે કેમ કાંઈ બોલતાં નથી? રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીને પ્રશ્ન

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 જુન 2020

ચીને આપણા જવાનોને મારી નાખ્યા છતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? તેઓ સામે આવીને આ બાબતે કેમ કંઈ બોલતા નથી? જનતાના મનમાં ચીન લદાખ સીમા વિવાદ ને લઇ હજારો સવાલો છે જેનો જવાબ નરેન્દ્ર મોદી કેમ આપતા નથી? તેવા સવાલો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને પૂછ્યા છે.

નોંધનીય છે કે એપ્રિલ મહિનાથી લદાખ  નજીક ચીનની સેના લાઇન ઓફ કન્ટ્રોલ થી ભારત તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે મુદ્દે રાહુલ ગાંધીએ પૂછ્યું કે ચીને આપણી કેટલી જમીન પર કબજો કરી લીધો છે અને કેવી રીતે કર્યું છે?? એની જાણ નાગરિકોને કરવામાં આવે. વધુમાં રાહુલે પૂછ્યું કે 'ચીને આપણા 20 જવાનોને મારી નાખવાની હિંમત કેવી રીતે કરી? ભારતના જવાબદાર પદ પર બેસેલા લોકો કેમ ચૂપચાપ બેઠા છે? દેશ જાણવા માંગે છે કે લદ્દાખ સીમાના પર ખરેખર શું ચાલી રહ્યું છે?

 આમ એક જ ટ્વીટમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવિધ સવાલોની ઝડી વરસાવી દીધી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version