Site icon

Sonam Wangchuk: સોનમ વાંગચુકને જેલમાં મળી પત્ની ગીતાંજલિ, જણાવી આગળ ની યોજના

લદ્દાખના ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને તેમની પત્ની ગીતાંજલિએ જોધપુર જેલમાં જઈને મુલાકાત લીધી છે. જેલમાં રાખ્યા પછી તેમની આ પહેલી મુલાકાત છે

Sonam Wangchuk’s Wife Gitanjali Approaches Supreme Court for His Release, Demands Release

Sonam Wangchuk’s Wife Gitanjali Approaches Supreme Court for His Release, Demands Release

News Continuous Bureau | Mumbai 
Sonam Wangchuk લદ્દાખના ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને તેમની પત્નીએ જોધપુર જેલમાં જઈને મુલાકાત લીધી છે. વાંગચુકને જેલમાં રાખ્યા પછી તેમની આ પહેલી મુલાકાત છે. તેની જાણકારી ખુદ ગીતાંજલિએ ટ્વિટર પર આપી છે. ગીતાંજલિએ લખ્યું, ‘આજે સોનમ વાંગચુક સાથે મુલાકાત થઈ છે. અમને તેમને હિરાસતમાં લેવાનો આદેશની કોપી પણ મળી ગઈ છે, જેને અમે અદાલતમાં પડકારીશું.’

આગળનું કાયદાકીય પગલું

ગીતાંજલિએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે સોનમ વાંગચુકનો ઉત્સાહ નબળો પડ્યો નથી અને તે લદ્દાખના હિત માટે કામ કરતા રહેશે. તેમને હિરાસતમાં લેવાનો જે આદેશ મળ્યો છે તેને તેઓ કાયદેસર રીતે કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માંથી આ પાત્ર એ લીધી વિદાય,અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

ગીતાંજલિ નો સંદેશ

ગીતાંજલિ લખે છે, ‘સોનમ વાંગચુકના જઝ્બા’ના સલામ છે. તેમણે પોતાનું સમર્થન કરનારા લોકોને સલામ મોકલ્યો છે.’ વાંગચુકનો સંકલ્પ મજબૂત છે અને તેઓ લદ્દાખના હિતો માટે કામ કરવાનું ચાલુ રાખશે.

Akhilesh Yadav: અખિલેશ યાદવને બરેલીમાં નો એન્ટ્રી, હવે એરપોર્ટ પરથી સીધા આ જગ્યા એ જશે
Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Exit mobile version