મોટા સમાચાર. દેશમાં આ સમય સુધીમાં 5G સેવા શરૂ થશે: સરકારનો સંસદમાં દાવો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતમાં 5 જી સર્વિસીસ ચાલુ વર્ષના અંતમાં શરુ થઈ શકે છે.

આ માટે સ્પેક્ટ્રમની હરાજી ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે

5 જીના પરિક્ષણ માટે  ચાર કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા છે.

આ તમામ માહિતી સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે શુક્રવારે રાજ્યસભામાં આપી છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય ન્યુઝ પેપરોએ ગુગલ સામે બાંયો ચઢાવી. ગુગલ સામે સરકારે આકરી તપાસ શરુ કરી. જણો વિગતે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More