World Bank : વિશ્વ બેંકના G20 દસ્તાવેજમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતના નાણાકીય સમાવેશની પ્રશંસા કરી

World Bank : વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ G20 દસ્તાવેજમાં ભારતના વિકાસ પર ખૂબ જ રસનો મુદ્દો છે. ભારતે માત્ર 6 વર્ષમાં નાણાકીય સમાવેશના લક્ષ્‍યાંક હાંસલ કર્યા છે, જે માટે અન્યથા ઓછામાં ઓછા 47 લાંબા વર્ષો લાગ્યા હોત.

by Akash Rajbhar
World Bank's G20 document praised India's financial inclusion through digital public infrastructure

News Continuous Bureau | Mumbai 

World Bank :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ બેંકના તારણને શેર કર્યું છે કે બેંકે તેના G20 દસ્તાવેજમાં સમાવેશ કર્યો છે કે ભારતે માત્ર 6 વર્ષમાં નાણાકીય સમાવેશના લક્ષ્યો હાંસલ કર્યા છે, જે માટે અન્યથા ઓછામાં ઓછા 47 લાંબા વર્ષો લાગ્યા હોત.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું

ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત નાણાકીય સમાવેશમાં ભારતની છલાંગ!

@WorldBank દ્વારા તૈયાર કરવામાં આવેલ G20 દસ્તાવેજમાં ભારતના વિકાસ પર ખૂબ જ રસનો મુદ્દો છે. ભારતે માત્ર 6 વર્ષમાં નાણાકીય સમાવેશના લક્ષ્‍યાંક હાંસલ કર્યા છે, જે માટે અન્યથા ઓછામાં ઓછા 47 લાંબા વર્ષો લાગ્યા હોત.

અમારા મજબૂત ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમારા લોકોની ભાવનાની પ્રશંસા. તે ઝડપી પ્રગતિ અને નવીનતા માટે સમાન પ્રમાણપત્ર છે.

https://www.news18.com/india/if-not-for-digital-payment-infra-in-6-yrs-india-would-have-taken-47-yrs-to-achieve-growth-world- bank-8568140.html”

 

આ સમાચાર પણ વાંચો : G20 Summit : પ્રધાનમંત્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નવી દિલ્હી જી-20 સમિટ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક વિકાસમાં નવો માર્ગ પ્રશસ્ત કરશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More