311
Join Our WhatsApp Community
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ RSSને સંઘ પરિવાર માનવાથી જ ઇનકાર કરી દીધો છે.
રાહુલ ગાંધીનું કહેવું છે કે સંઘમાં મહિલા અને વૃદ્ધોનું કોઈ સન્માન નથી થતું તેથી તેને સંઘ પરિવાર કહેવું યોગ્ય નથી.
નોંધનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ સંઘની તુલના પાકિસ્તાની કટ્ટર ઈસ્લામિક મદરસા સાથે કરી હતી.
You Might Be Interested In
