News Continuous Bureau | Mumbai
ICC chairman :
-
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે.
-
36 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળનાર તેઓ ICCના તે સૌથી યુવા ભારતીય અધ્યક્ષ છે.
-
જય શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ 1 ડિસેમ્બરે જવાબદારી સંભાળશે.
-
હાલ તેઓ ICCની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ મામલાની સબ-કમિટીના વડા છે.
Congratulations to BCCI Honorary Secretary Mr. Jay Shah for being elected unopposed as the next Independent Chair of the International Cricket Council.@JayShah pic.twitter.com/sKZw4mdRvi
— BCCI (@BCCI) August 27, 2024
આ સમાચાર પણ વાંચોઃ Rajya Sabha bypolls: રાજ્યસભામાં એનડીએને બહુમત, 12 સાંસદો વિરોધ વગર ચૂંટાયા
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)