ICC chairman : જય શાહનો જય જયકાર, ICCના નવા ચેરમેન બન્યા. પહેલો ગુજરાતી માણસ ચેરમેન બન્યો.

ICC chairman :ય શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ 1 ડિસેમ્બરે જવાબદારી સંભાળશે.

by kalpana Verat
ICC chairman Jay Shah elected unopposed as new ICC chairman

News Continuous Bureau | Mumbai   

ICC chairman :

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે.

  • 36 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળનાર તેઓ ICCના તે સૌથી યુવા ભારતીય અધ્યક્ષ છે.

  • જય શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ 1 ડિસેમ્બરે જવાબદારી સંભાળશે.

  • હાલ તેઓ ICCની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ મામલાની સબ-કમિટીના વડા છે.

 

આ સમાચાર પણ વાંચોઃ  Rajya Sabha bypolls: રાજ્યસભામાં એનડીએને બહુમત, 12 સાંસદો વિરોધ વગર ચૂંટાયા 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More