News Continuous Bureau | Mumbai
- અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું. અફઘાનીસ્તાને 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા.
- ઇંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
- ઇબ્રાહિમ ઝદરાને 146 બોલમાં 177 રનની ઇનિંગ રમી. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.
- અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને 2 પોઈન્ટ મેળવ્યા છે. ત્યારે ટીમ ત્રીજા સ્થાને છે.
- ઇંગ્લેન્ડ એક પણ મેચ જીતી શક્યું નથી, સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચ જીતે તો પણ ટીમ ફક્ત 2 પોઈન્ટ સુધી પહોંચી શકશે.
આ સમાચાર પણ વાંચો : IND vs PAK: મહામુકાબલામાં પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, બનાવ્યો આ રેકોર્ડ..
#India🇮🇳
Afghanistan’s thrilling victory over England knocks them out of the ICC Champions Trophy 2025, impacting the Group B points table.#AFGvsENG #ENGvsAF #ChampionsTrophy2025 pic.twitter.com/D3QYz9soDE
— jitesh patil (janrliest) (@jiteshpatil313) February 27, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)