News Continuous Bureau | Mumbai
ICC World Cup : ક્રિકેટમાં(Cricket) સૌથી સુપ્રસિદ્ધ તેમજ સૌથી વધુ જોવાતા વર્લ્ડ કપ ની શરૂઆત ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનાની પાંચ તારીખે થશે. વર્ષ 1987, 1996 અને 2011 માં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સંયુક્ત પણે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે વર્લ્ડ કપ આખેઆખો ભારતમાં થશે. એટલે કે એની તમામ મેચ ભારતમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ પાંચ વાર વિશ્વ કપ જીતનો રેકોર્ડ છે. જ્યારે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.
ICC દ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સંભવિત રીતે પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર(Timetable) સુધી વર્લ્ડ કપનું આયોજન થઈ શકે તેમ છે. એવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે કે પાંચ ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ થી વર્લ્ડ કપ ક્રિકેટની શરૂઆત થશે.
આ સમાચાર પણ વાંચો: Shiv Sena Foundation Day : ઇસ્લામ, હિન્દુત્વ અને દેશદ્રોહી… ઉદ્ધવ અને શિંદેના એકબીજા પર આકરા પ્રહારો
આઈસીસી વર્લ્ડ કપ 2023 માટે સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે –
5 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
6 ઑક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન
7 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
8 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
9 ઓક્ટોબર A2 વિ A3
10 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ
11 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, પાકિસ્તાન વિરુદ્ધ A2
12 ઓક્ટોબર અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
13 ઓક્ટોબર પાકિસ્તાન વિ A3
14 ઓક્ટોબર A1 v A2, ન્યુઝીલેન્ડ વિ A1
15 ઓક્ટોબર ભારત વિરુદ્ધ પાકિસ્તાન
16 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન
17 ઓક્ટોબર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
18 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા વિ B2
ઑક્ટોબર 19 અફઘાનિસ્તાન વિ A3
20 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ
21 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન
22 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ વિ A3
23 ઓક્ટોબર ભારત વિ. ન્યુઝીલેન્ડ
25 ઓક્ટોબર A1 વિ A3
26 ઓક્ટોબર અફઘાનિસ્તાન વિ A2
27 ઓક્ટોબર બાંગ્લાદેશ વિ A2
28 ઓક્ટોબર ભારત વિરુદ્ધ A1, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
29 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
30 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિ A3
31 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ A1
1 નવેમ્બર ભારત વિ A2
2 નવેમ્બર બાંગ્લાદેશ vs પાકિસ્તાન
3 નવેમ્બર ઓસ્ટ્રેલિયા v A2
4 નવેમ્બર ભારત વિ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ વિ A3
આ સમાચાર પણ વાંચો: PM Modi USA Visit : જાણો શા માટે પીએમ મોદીએ યુએસ પ્રવાસ પર જતા પહેલા કોંગ્રેસનો આભાર માન્યો