Site icon

ICC World Cup : પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે ક્રિકેટ વર્લ્ડ કપ. વાંચો અહીં આખો શિડ્યુલ.

ICC World Cup : આઈસીસી વિશ્વ કપ 2023 માટે ભારતને પ્રથમ વખત સ્વતંત્ર રૂપે મેજબાની કરવા માટે તક મળી છે. આથી અગાઉ ભારત પાકિસ્તાન અને શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ સંયુક્ત પણે વર્લ્ડ કપનું આયોજન કરતા હતા.

ICC World Cup : here is the schedule will start from 5th October

ICC World Cup : here is the schedule will start from 5th October

News Continuous Bureau | Mumbai

ICC World Cup : ક્રિકેટમાં(Cricket) સૌથી સુપ્રસિદ્ધ તેમજ સૌથી વધુ જોવાતા વર્લ્ડ કપ ની શરૂઆત ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનાની પાંચ તારીખે થશે. વર્ષ 1987, 1996 અને 2011 માં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સંયુક્ત પણે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે વર્લ્ડ કપ આખેઆખો ભારતમાં થશે. એટલે કે એની તમામ મેચ ભારતમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ પાંચ વાર વિશ્વ કપ જીતનો રેકોર્ડ છે. જ્યારે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બે વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.
ICC દ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સંભવિત રીતે પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર(Timetable) સુધી વર્લ્ડ કપનું આયોજન થઈ શકે તેમ છે. એવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે કે પાંચ ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ થી વર્લ્ડ કપ ક્રિકેટની શરૂઆત થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Shiv Sena Foundation Day : ઇસ્લામ, હિન્દુત્વ અને દેશદ્રોહી… ઉદ્ધવ અને શિંદેના એકબીજા પર આકરા પ્રહારો

આઈસીસી વર્લ્ડ કપ 2023 માટે સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે –

5 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
6 ઑક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન
7 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
8 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
9 ઓક્ટોબર A2 વિ A3
10 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ
11 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, પાકિસ્તાન વિરુદ્ધ A2
12 ઓક્ટોબર અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
13 ઓક્ટોબર પાકિસ્તાન વિ A3
14 ઓક્ટોબર A1 v A2, ન્યુઝીલેન્ડ વિ A1
15 ઓક્ટોબર ભારત વિરુદ્ધ પાકિસ્તાન
16 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન
17 ઓક્ટોબર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
18 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા વિ B2
ઑક્ટોબર 19 અફઘાનિસ્તાન વિ A3
20 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ
21 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન
22 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ વિ A3
23 ઓક્ટોબર ભારત વિ. ન્યુઝીલેન્ડ
25 ઓક્ટોબર A1 વિ A3
26 ઓક્ટોબર અફઘાનિસ્તાન વિ A2
27 ઓક્ટોબર બાંગ્લાદેશ વિ A2
28 ઓક્ટોબર ભારત વિરુદ્ધ A1, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
29 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
30 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિ A3
31 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ A1
1 નવેમ્બર ભારત વિ A2
2 નવેમ્બર બાંગ્લાદેશ vs પાકિસ્તાન
3 નવેમ્બર ઓસ્ટ્રેલિયા v A2
4 નવેમ્બર ભારત વિ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ વિ A3

આ સમાચાર પણ વાંચો:  PM Modi USA Visit : જાણો શા માટે પીએમ મોદીએ યુએસ પ્રવાસ પર જતા પહેલા કોંગ્રેસનો આભાર માન્યો

India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
Putin-Xi Jinping: પુતિન-જિનપિંગ ની ‘અમરત્વ’ પર ચર્ચા: ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી માણસ અધધ આટલા વર્ષ સુધી જીવશે? જાણો શું છે આખી વાત
GST Council Meeting: રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ હવે GST મુક્ત: દૂધ થી લઈને દવાઓ સુધી, અહીં જુઓ સંપૂર્ણ યાદી
Exit mobile version