News Continuous Bureau | Mumbai
India vs England: ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ ઉપરાંત ભારતે ( Team India ) અનેક રેકોર્ડ બનાવ્યા છે ભારતના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ( yashasvi jaiswal ) 231 બોલમાં 200 રન કર્યા છે. રાજકોટના ઘર આંગણે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ( Test Match ) 557 રનનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 122 રનમાં ઘૂંટડીએ પડી. આ રીતે પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે બે એકની સરસાઇ લઈ લીધી છે. આગામી 23 મી ફેબ્રુઆરીએ રાંચીમાં ( Ranchi ) વધુ એક મેચ રમાશે.
યશસ્વી જયસ્વાલના રેકોર્ડ.
આ મેચ ( Ind Vs Eng Test Match ) ની હાઈલાઈટ માં જયસ્વાલ છવાયેલા રહ્યા. જયેશ વાલે 20 છગ્ગા ફટકાર્યા અને ટેસ્ટ ક્રિકેટના ( Test Cricket ) 147 વર્ષના ઇતિહાસમાં એક સ્વર્ણિમ પાનું જોડી દીધું.
આ સમાચાર પણ વાંચો : Mumbai: દાઉદની પ્રોપર્ટીમાં બોલી લગાવનાર વ્યક્તિને પૈસાની તંગી, કહ્યું મોટી રકમ છે તો… જાણો વિગતે..
રવિન્દ્ર જાડેજા નો કમાલ
રવિન્દ્ર જાડેજા ( Ravindra Jadeja ) એ ઘર આંગણે શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 41 રનમાં પાંચ વિકેટ લઈ લીધી હતી.