Site icon

Jio Cricket plans : જિયોએ લોન્ચ કર્યા ક્રિકેટ સિઝન ડેટા પેક, તમારા ઘરનું ટીવી હોય કે તમારો મોબાઈલ, માણો આ સિઝનની દરેક મેચને 4Kમાં, તદ્દન મફત..

Jio Cricket plans : ક્રિકેટ ચાહકો માટે ગેમ-ચેન્જિંગ અનુભવ લાવતા જિયોએ હાલના તેમજ નવા જિયો સીમ ગ્રાહકો માટે એક એક્સક્લુઝિવ ઓફરની જાહેરાત કરી છે.

Jio Cricket plans : Reliance Jio Prepaid Plans, Unlimited Cricket Offer Announced

Jio Cricket plans : Reliance Jio Prepaid Plans, Unlimited Cricket Offer Announced

News Continuous Bureau | Mumbai

Jio Cricket plans :

Join Our WhatsApp Community

 ક્રિકેટ ચાહકો માટે ગેમ-ચેન્જિંગ અનુભવ લાવતા જિયોએ હાલના તેમજ નવા જિયો સીમ ગ્રાહકો માટે એક એક્સક્લુઝિવ ઓફરની જાહેરાત કરી છે. હવે માત્ર એક જિયો સીમ અને રૂ. 299 અથવા વધુના પ્લાન સાથે, ગ્રાહકો અલ્ટિમેટ ક્રિકેટિંગ સિઝનનો અભૂતપૂર્વ અહેસાસ માણી શકશે. 

Jio Cricket plans : આ અનલિમિટેડ ઓફરમાં શું સામેલ છે? 

  1.   4Kમાં ટીવી/ મોબાઈલ પર 90-દિવસ ફ્રી જિયો હોટસ્ટાર

તમારા ઘરનું ટીવી હોય કે તમારો મોબાઈલ, માણો આ સિઝનની દરેક મેચને 4Kમાં, તદ્દન મફત.

  1.   ઘર માટે 50-દિવસ ફ્રી જિયોફાઈબર/ એરફાઈબરના ટ્રાયલ કનેક્શન

આ સમાચાર પણ વાંચો : Northern Railway : લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે લેવાશે ટ્રાફિક અને પાવર બ્લોક, આ ટ્રેનોને થશે અસર..

4Kમાં ક્રિકેટ નિહાળવાની રસતરબોળ કરી દેતી અનુભૂતિ સાથે મેળવો બેસ્ટ હોમ એન્ટરટેઈન્મેન્ટ અને અલ્ટ્રા-ફાસ્ટ ઈન્ટરનેટની ફ્રી ટ્રાયલ. જિયોએરફાઈબર પ્રસ્તુત કરે છે:

Jio Cricket plans : આ ઓફરને કેવી રીતે પ્રાપ્ત કરવી? 

રિચાર્જ કરાવો / રિચાર્જ કરાવો / મેળવો નવું સીમ 17મી માર્ચ અને 31મી માર્ચ વચ્ચે

મળતા લાભોની વિગતો જાણવા આપો મિસ્ડ કોલ 60008-60008 પર. 

ઓફરની અન્ય શરતો:

  1.   જે ગ્રાહકોએ 17મી માર્ચ પહેલાં રિચાર્જ કરાવી દીધું હશે, તેઓ રૂ. 100ના એડ-ઓન પેકની પસંદગી કરી શકે છે.
  1.   જિયો હોટસ્ટાર પેક 22મી માર્ચ 2025થી (ક્રિકેટ સિઝનના પ્રારંભિક દિવસ) 90 દિવસના ગાળા માટે એક્ટિવેટ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Asia Cup 2025 Dates and Venue: એશિયા કપ ૨૦૨૫: ભારતમાં નહીં, UAE માં યોજાશે! જાણો તારીખો અને ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ.
Exit mobile version